ગરબાડા તાલુકાના બોરીયાલા માં ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કર્યું…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી  :-  ગરબાડા 

ગરબાડા તાલુકાના બોરીયાલા માં ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કર્યું…

સપ્ટેમ્બર ના રાત્રીના ૯ વાગિયાની આસપાસ રસતા પર અજગર જોવાતા ઓલ એનિમલ રિસ્ક્યું ટીમ જાણ કરતા અજગર નું રેસ્ક્યુ કરાયું હતું

ગરબાડા તા. ૧૩

 પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના માળ ફળિયામાં તારીખ 12 ના રાત્રિના નવ વાગ્યાની આસપાસ એક મહાકાય અજગર જોવા મળતા ગામ લોકો દ્વારા ઓલ એનિમલ રેસ્ક્યુ ટિમ નો સંપર્ક કરવામાં આવ્યો હતો માહિતી મળતાની સાથે જ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચીને અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે રેસ્ક્યુ કરાયેલ અજગરનો વજન ૧૪ કિલો તેમજ તેની લંબાઈ ૭,૮ ફૂટ જોવા મળી હતી જેને રેસ્ક્યુ કર્યા બાદ ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરવામાં આવ્યો હતો.

Share This Article