ગરબાડામાં કલા ઉત્સવ કાર્યક્રમમાં નળવાઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક મેળવ્યો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડામાં યોજાયેલા ઉત્સવ કાર્યક્રમમાં નળવાઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક મેળવ્યો

નવા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક મેળવી હવે દાહોદ ખાતે ગરબાડા તાલુકા ચિત્ર સ્પર્ધાનું નેતૃત્વ કરશે

ગરબાડા તા. ૧૨

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા બી.આર.સી ભવન ખાતે કલા ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કલાક ઉત્સવ કાર્યક્રમમાં નળવાય પ્રાથમિક શાળાની વિદ્યાર્થીને મોહણીયા સારિકાબેન એ ચિત્રસ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો હવે તે જિલ્લા કક્ષાએ ગરબાડા તાલુકાનું ચિત્ર સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે આ વિદ્યાર્થીને શાળાના શિક્ષક અરજનભાઈ તથા સ્ટાફ ગણોએ માર્ગદર્શન આપી ચિત્ર સ્પર્ધામાં પોતાની કલા બહાર લાવવા માટે પ્રોત્સાહિત કરી હતી

Share This Article