ગ્રામ સેવક મંડળ દ્વારા ગરબાડામાં NFSM યોજના અંતર્ગત બીજ નું વિતરણ કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા

ગ્રામ સેવક મંડળ દ્વારા ગરબાડામાં NFSM યોજના અંતર્ગત બીજ નું વિતરણ કરવામાં આવ્યું

તાલુકા સભ્ય લલ્લુભાઈ જાદવ તેમજ વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવક ઉપસ્થિત રહ્યા

તારીખ : ૧૩ જુલાઈ

  ગરબાડા તાલુકાના ગાંગરડી ગામ ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ AGR-૨,૩,૪ અને NFSM CC યોજનામાં નિદર્શન ઘટક હેઠળ ફાળવેલ લક્ષાંક મુજબ ખેડૂતો ને મીનાક્યાર ગામના તાલુકા સભ્ય લલ્લુભાઈ જાદવ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ ગ્રામસેવક ની ઉપસ્થિતિમાં કીટ મકાઈ, ડાંગર અને એટસોર્સ ઘટકમાં નીમ ઓઇલ, નેનો યુરિયા NPK કલ્ચર, માઇકોરાઇઝા ગ્રેન્યુલ્સ ,વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article