Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાનાં પાટિયા પાસેથી પોલીસની સી-ટીમે અપહરણનો ભોગ બનેલી યુવતીને શોધી કાઢવામાં સફળતા સાંપડી…

July 6, 2023
        192
ગરબાડા તાલુકાનાં પાટિયા પાસેથી પોલીસની સી-ટીમે અપહરણનો ભોગ બનેલી યુવતીને શોધી કાઢવામાં સફળતા સાંપડી…

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાનાં પાટિયા પાસેથી પોલીસની સી-ટીમે અપહરણનો ભોગ બનેલી યુવતીને શોધી કાઢવામાં સફળતા સાંપડી…

ગરબાડા તા.૦૬

ગુજરાત પોલીસની ‘શી ટીમ’ એટલે મહિલાઓ દ્વારા, મહિલાઓ થકી ,અને મહિલાઓ માટે જ કાર્યરત એવી પોલીસ વિભાગની ‘મહિલા પોલીસ’ દ્વારા બનાવવામાં આવેલી એક સશક્ત અને સુજજ ટીમ બનાવવાંમાં આવી છે.જેનો મૂળ ઉદ્દેશ એ છે કે મહિલાઓની સુરક્ષા કરવી અને તેમનું રક્ષણ કરવુ તેવી જે કામગીરી સીટીમ દ્વારા ગરબાડા ખાતે કરવામાં આવી હતી.જેમાં ગરબાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગુમ થયેલા તેમજ અપહણ થયેલા બાળકોને શોધવા માટેની અલગ અલગ ગામોમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ગરબાડા પોલીસની સી-ટીમ ને મળેલી બાતમીના આધારે ધાનપુર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નબર ૧૧૮૨૧૦૧૪૨૩૦૨૧૧ ઇ. પી.કો કલમ ૩૬૩ ૩૬૬ મુજબના કામના ભોગ બનનારને ગરબાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ દ્વારા શોધી કાઢી પ્રસન્ન્ય કામગીરી કરવામાં આવી હતી …!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!