Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાનાં વજેલાવના ડોક્ટરે વેટરનરી સર્જરીમાં ગુજરાતમાં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યો.

June 8, 2023
        947
ગરબાડા તાલુકાનાં વજેલાવના ડોક્ટરે વેટરનરી સર્જરીમાં ગુજરાતમાં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યો.

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકાનાં વજેલાવના ડોક્ટરે વેટરનરી સર્જરીમાં ગુજરાતમાં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યો.

વેટરન્ટના માતૃભાષા વિજ્ઞાનના માસ્ટરમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગ્રેડ પોઇન્ટ સુરક્ષિત કરવા માટે ગુજરાતના ગોલ્ડ મેડલના ગોલ્ડ મેડલ (વેટરનરી સર્જરી અને રેડિયોલોજી)

દાહોદ તારીખ ૭ જૂન

ગરબાડા તાલુકાનાં વજેલાવના ડોક્ટરે વેટરનરી સર્જરીમાં ગુજરાતમાં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યો.

 ગરબાડા તાલુકાના વજેલાવ ગામના વેટરનરી ડોક્ટર હર્ષ વિનોદભાઈ બામણીયાએ માસ્ટર ઓફ વેટરનરી સાયન્સ (વેટરનરી સર્જરી રેડિયોલોજી) સર્જરીમાં ગુજરાતમાં ફર્સ્ટ નંબર મેળવ્યો હતો.અને રાજ્યપાલ તરફથી ચાન્સેલરનો ગોલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો .ડોક્ટર હર્ષ બામણીયાએ આદિવાસી પટેલિયા સમાજ તથા ગરબાડા તાલુકાનું સહિત દાહોદ જિલ્લા નું ગૌરવ વધારયુ છે. તેઓને આદિવાસી પટેલીયા સમાજ દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી..

ગરબાડા તાલુકાનાં વજેલાવના ડોક્ટરે વેટરનરી સર્જરીમાં ગુજરાતમાં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!