
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના છરસોડાની યુવતી ગુમ થતા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાય…
19 વર્ષીય પુત્રી ગુમ થતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ગરબાડા તા.24
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૪ મે ના રોજ ગરબાડા તાલુકાના છડછોડા ગામની વજેસિંગભાઈ એહરાળ 19 વર્ષથી પુત્રી ચંપાબેન ઘરેથી કોઈને પણ કશું કહ્યા વગર ક્યાંક જતી રહી છે જે યુ તે પોતાના ઘરે પરત નહીં આવતા તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી યુવતી નહીં મળી આવતા ચંપાબેન ના પિતા વજેસિગભાઈ એહરાળ દ્વારા જેસાવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.