ગરબાડા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ધારાસભ્ય ના હસ્તે ટ્રોફી ઇનાયત કરવામાં આવી.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ધારાસભ્ય ના હસ્તે ટ્રોફી ઇનાયત કરવામાં આવી.

તારીખ:-૨૮

    ગરબાડા માં એ.પી.એમ.સી ના મેદાન માં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભરની ટીમોએ ભાગ લીધો હતો.તમામ રાઉન્ડના અંતે ગરબાડા નગર ની બે ટીમો ફાઈનલ મેચ માં આવી હતી.રોમાચક મેચમાં ગરબાડા A ટીમ નો વિજય થયો હતો.વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમ ને ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર. જીલ્લા પંચાયત સદસ્ય અર્જુનભાઈ ગારી અન્ય મહાનુભાવો ના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા.

Share This Article