
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના ગુગરડી ગામે ગારી સમાજની ચોથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ : ૧ એપ્રિલ
ગારી સમાજ ક્રિકેટ ટુનામેન્ટ માં ગુજરાત રાજેસ્થાન મધ્યપ્રદેશ ની ટીમો ભાગ લેશે
ગારી સમાજ દ્વારા ચોથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું. ગુગરડી ગામના ગારી સમાજ ના યુવાનો દ્વારા આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ ની શરૂઆત ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવયુ.આ ટુર્નામેન્ટ માં ગુજરાત સહીત મધ્યપ્રદેશ, રાજસ્થાન ના ગારી સમાજ ની 26 ટીમો ભાગ લેશે.આ ઉદ્દઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી, પાર્ટી પ્રમુખ પ્રરજીતસીહ રાઠોડ, સરપંચ બાલુભાઈ ભાભોર, મુકેશભાઈ ગારી અને સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.