Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદમાં જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી પ્રદેશ મહિલા મોરચા અને જિલ્લા મહિલા મોરચાની દ્વારા કરવામાં આવી હતી

March 11, 2023
        7324
દાહોદમાં જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી પ્રદેશ મહિલા મોરચા અને જિલ્લા મહિલા મોરચાની દ્વારા કરવામાં આવી હતી

રાજેશ વસાવે દાહોદ 

દાહોદમાં જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી પ્રદેશ મહિલા મોરચા અને જિલ્લા મહિલા મોરચાની તેમજ વિવિધ પ્રદેશના મહિલા પદાધિકારીઓ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતીદાહોદમાં જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી પ્રદેશ મહિલા મોરચા અને જિલ્લા મહિલા મોરચાની દ્વારા કરવામાં આવી હતી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવાની સૂચના અનુસાર દાહોદ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી માનનીય ડૉ. દિપીકાબેન સરડવા ની અધ્યક્ષતામા મહિલા મોરચા મધ્ય ઝોનના પ્રભારી કામિનીબેન સોની, જિલ્લા સંગઠન પ્રભારી હંસાકુવરબા અને જિલલા સંગઠન પ્રમુખ માનનીય શંકરભાઈ અમલિયાર તથા દાહોદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મેઘાબેન ની પ્રેરક ઉપસ્થિતિ મા વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી અને સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનારદાહોદમાં જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી પ્રદેશ મહિલા મોરચા અને જિલ્લા મહિલા મોરચાની દ્વારા કરવામાં આવી હતી મહિલાઓને *સુષ્મા સ્વરાજ એવોર્ડ-૨૦૨૩* થી સન્માનિત કરવાનો કાર્યક્રમ દાહોદ પ્રસંગ ટુ પાર્ટી પ્લોટ ઉપર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી 

 આ પ્રસંગે મહિલા મોરચા ગુજરાત મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ દિપીકાબેન સરડવા એ જણાવ્યું હતું કે આ મહિલા સશકિતકરણ નો યુગ છે અને આપડા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ મહિલાઓ ની દરેક ક્ષેત્રે ભાગીદારી ને અગ્રીમતા આપી છે એ પછી સંસદ હોય , કે શિક્ષણ કે પછી વહીવટી તંત્ર દરેક સ્તરે મહિલાઓને સરખી ભાગીદારી આપી ને તેમના પોતાના પગભર થઈ પોતાની પ્રતિભા નો ઉપયોગ કરવાની તક આપી છે. અને જેના ભાગ રૂપે મહિલાઓ વિવિધ ક્ષેત્રે જેવા કે વકીલ , ડોક્ટર, શિક્ષિકા, ક્રિકેટ, બોકિસંગ, કુસ્તી, રાજકીય તેમજ આઇ.એ.એસ અને આઇ.પી.એસ બની પોતાના પરિવાર ની સાથે દેશનું ગૌરવ વધારી રહી છે એટલે આપડે સૌ આજે અહી એકઠા થયા છે અને એવી બહેનો જેમને ગ્રહસ્તી ની સાથે સાથે સમાજમાં પણ પોતાનું વિશિષ્ટ યોગદાન આપી રહી છે તેવી બહેનો નું આપડે સન્માન કર્યું છે અને તે માત્ર દાહોદ જિલ્લા માટે નહિ પરંતુ રાજ્ય અને દેશ માટે ગર્વની વાત છે.

 દિપીકાબેન સરડવા મહિલા મોરચા પ્રમુખ ગુજરાત પ્રદેશ

રીનાબેન પંચાલ પ્રમુખ દાહોદ નગર સેવા સદન 

 શ્રધ્ધા શાહ એવોર્ડ થી સન્માનિત મહિલા 

તબસ્સુમ ગોહિલ એવોર્ડ થી સન્માનિત મહિલા

 સાવિત્રી દિંડોડ એવોર્ડ થી સન્માનિત પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિલાદાહોદમાં જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી પ્રદેશ મહિલા મોરચા અને જિલ્લા મહિલા મોરચાની દ્વારા કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!