दाहोद દે.બારિયા તાલુકાના કાલીયાગોટા ગામે વાસનામાં કામાંધ બનેલા નરાધમે પરણિત મહિલાની આબરૂ લૂંટી: પોલીસ તપાસમાં જોતરાઇ Last updated: 24/03/2021 20:01 Editor Dahod Live Share 1 Min Read SHARE રાહુલ મહેતા :- દે. બારીયા દેવગઢ બારિયા તાલુકાના કાલીયાગોટા ગામે વાસનામાં કામાંધ બનેલા નરાધમે પરણિત મહિલાની આબરૂ લૂંટી: પોલીસ તપાસમાં જોતરાઇ દાહોદ તા.૨૪ દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે રહેતી એક પરણિતાને એક ઈસમ દ્વારા પરણિતાની એકલતાનો લાભ લઈ તેના ઘરમાં ઘુસી જઈ પરણિતાને પકડી પાડી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. કાલીયાગોટા ગામે મેડી ફળિયામાં રહેતો બળવંતભાઈ કલાભાઈ ઉર્ફે કલુભાઈ બારીયાએ ગત તા.૧૧મી માર્ચના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૨૬ વર્ષીય પરણિતાના ઘરે જઈ તેણીનો એકલતાનો લાભ લઈ ઘરમાં ઘુસી ગયો હતો. પરણિતાને પકડી પાડી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પરણિતાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બળવંતભાઈના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. ———————————- દાહોદ જિલ્લાના નવનિર્મિત લીમડી તાલુકાના કારઠ ખાતે ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ* *ગુજરાત રાજ્યનું ગૌરવ બની દાહોદની એક માત્ર દીકરી જેણે નેશનલ યુથ આઇકોન તરીકે બિરુદ મેળવ્યું* દાહોદમાં આખલાઓના યુદ્ધમાં એકનું મોત:રેલવે વિભાગે મૃત આખલાને ટ્રેક્ટરથી ઘસડ્યો,વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને ઝટકો:ચૈતર વસાવાની હાજરીમાં બે સરપંચો ઝાડુ પકડ્યું, આપના ‘ગુજરાત જોડો અભિયાન’ હેઠળ ભાજપને રામરામ કર્યા પ્રેમી પંખીડા કોચિંગ ક્લાસનું કહી ઘરેથી ભાગ્યા, ઇન્દોર થી મથુરા જવાની જગ્યાએ ભૂલથી દાહોદ આવ્યા.! Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article ઝાલોદ તાલુકાના માંડલા ગામના એક મકાનમાંથી પોલીસે દરોડો પાડી ગૌમાંસ નો જથ્થો ઝડપી પાડ્યો:બે વ્યક્તિઓ ફરાર: પોલીસ તપાસમાં જોતરાઇ Next Article દાહોદના ભીલ સમાજની અનોખી પરંપરા:વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થીનું આમલી અગિયારસે વિસર્જન કરાશે:રામડુંગરાના ભીમકુંડ ખાતે પરંપરા મુજબ કરાશે અસ્થી વિસર્જન:ગરબાડા તાલુકાના કેટલાક ગામોમાં કાચરાની વિધિ કરી સામુહિક મુંડન તેમજ બુંદીનુ વિતરણ કરવાનું ચલણ Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News ઝાલોદ તાલુકાના ખરસાણા પુલ નજીક અકસ્માતમાં 112 સેવાની ત્વરિત કામગીરી, બાઈક ચાલકને સ્થળ પર જ મળી સારવાર ઝાલોદ 26/01/2026 *શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર જોબટ ખાતે યોજાયેલ સુંદરકાંડ મંડળમાં સુખસરના શ્રી સન્મુખ સુંદરકાંડ મંડળ પરિવારે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો* સુખસર 26/01/2026 પેથાપુરમાં નર્સની હત્યા, 60 કિમી દૂર શિક્ષકનો આપઘાતબંને વચ્ચે પ્રેમસંબંધની આશંકા Uncategorized 25/01/2026 ગરબાડા ચોકડી પાસે ચાઈનીઝ દોરાથી વેપારીને ગંભીર ઈજા : બચાવના પ્રયાસમાં દોરો કપાળમાં ફસાયો, 15થી વધુ ટાંકા આવ્યા Uncategorized 25/01/2026