Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:ગુજરાત ભરમાં ઘરેલું હિંસાનુ શિકાર થયેલી પીડિત મહિલાની સાચી સહેલી બની મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ઉભરતી 181 મહિલા હેલ્પલાઇન

દાહોદ:ગુજરાત ભરમાં ઘરેલું હિંસાનુ શિકાર થયેલી પીડિત મહિલાની સાચી સહેલી બની મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ઉભરતી 181 મહિલા હેલ્પલાઇન

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.03

ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અભયમ 181 મહિલા હેલ્પલાઇન ને દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહેલ છે.

દાહોદ:ગુજરાત ભરમાં ઘરેલું હિંસાનુ શિકાર થયેલી પીડિત મહિલાની સાચી સહેલી બની મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ઉભરતી 181 મહિલા હેલ્પલાઇનGVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્સી સેંટર દ્વારા અભયમ હેલ્પલાઇનનું સંચાલન થઈ રહેલ છે.ગુજરાતની પીડિત કે મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવ કરી રહેલ છે.જેથી મહિલાઓ આજે પોતાની એક હમદર્દ સાચી સહેલી તરીકે પોતાની આપવીતી જણાવી મદદ મેળવી રહી છે. જેને દિન પ્રતિદિન મહિલાઓ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે.જેમાં ઘરેલુ હિંસા હોય, કામના સ્થળે જાતીય સતામણી હોય, સોશ્યિલ મીડિયાના

દાહોદ:ગુજરાત ભરમાં ઘરેલું હિંસાનુ શિકાર થયેલી પીડિત મહિલાની સાચી સહેલી બની મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ઉભરતી 181 મહિલા હેલ્પલાઇનમાધ્યમ દ્વારા હેરાનગતિ કે છેડતી કે રેપ કેસ હોય હમેશા 24 કલાક  ખડેપગે અભયમની સેવાઓ અવિરત ચાલુ જ હોય છે.સામાન્ય સમયમાં  ઘરેલુ હિંસાના કોલ 24 થી 26 ટકા જેટલાં રહેતા હતા.જે કોવીડ 19ના સમયગાળા દરમિયાન 42 થી 44.ટકા જેટલું પ્રમાણ રહેવા પામેલ હતું.લોકડાઉનના સમયમાં  પણ ઈમરજન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24 કલાક પોતાના જાનના

દાહોદ:ગુજરાત ભરમાં ઘરેલું હિંસાનુ શિકાર થયેલી પીડિત મહિલાની સાચી સહેલી બની મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ઉભરતી 181 મહિલા હેલ્પલાઇનજોખમ સાથે કોવીડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલા ને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરેલ છે.આ સેવાઓ પહોંચાડનાર અભયમ ટીમ ખરેખર મહિલા સશક્તિકરણનું એક શ્રેષ્ઠ  ઉદાહરણ છે.અને કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખમાં સહયોગી બની હિંમત સાથે જીવન જીવવાનો અને મુશ્કેલી નો સામનો કરી કુટુંબ ભાવના સાથે રહેવા પ્રેરિત કરવામાં આવેલ છે.

error: Content is protected !!