Friday, 22/11/2024
Dark Mode

દાહોદમાં કોરોનાના નવા 17 દર્દીઓના ઉમેરા સાથે એક્ટિવ કેસોનો આંકડો 200 પર પહોંચ્યો:જિલ્લામાં અત્યારસુધીમાં 615 લોકો કોરોનામુક્ત થયાં

દાહોદમાં કોરોનાના નવા 17 દર્દીઓના ઉમેરા સાથે એક્ટિવ કેસોનો આંકડો 200 પર પહોંચ્યો:જિલ્લામાં અત્યારસુધીમાં 615 લોકો કોરોનામુક્ત થયાં

નીલ ડોડીયાર, દાહોદ 

દાહોદમાં કોરોનાના નવા 17 દર્દીઓના ઉમેરા સાથે એક્ટિવ કેસોનો આંકડો 200 પર પહોંચ્યો:જિલ્લામાં અત્યારસુધીમાં 615 લોકો કોરોનામુક્ત થયાં

દાહોદ તા.15

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાવા પામ્યો છે.આજરોજ rtpcr તેમજ રેપિડ ટેસ્ટના મળી કોરોનાના 17 કેસોનો વધારા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 865 પર પહોંચ્યો છે.આજે વધુ 11 દર્દીઓ કોરોનામુક્ત થતાં કોરોનામુક્ત થયેલા દર્દીઓનો આંકડો 613 પર પહોંચ્યો છે.જ્યારે 200 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.આજના નવા દર્દીઓમાં (1)ધર્મેન્દ્ર હસમુખભાઈ દિવેતિયાં(રહે.ગુજરાતીવાડ)ઉ.વર્ષ.52,(2) અલીઅકબર કુતુબુદ્દીન પીટોલવાલા(રહે.સુજાઈબા, ગોધરારોડ)ઉ.વર્ષ.(3)દેવકન્યાબેન પ્રકાશચંદ્ર શાહ(રહે.હરસોલાવાડ)ઉ.વર્ષ.65,(4)સાલીબેન ગરવારભાઈ લબાના(રહે.લીલવાદેવા, ઝાલોદ)ઉ.વર્ષ.50,(5)ભાભોર અક્ષયભાઈ સવજીભાઈ(પરમાર ફળિયું)ઉ.વર્ષ.24 તેમજ રેપિડ ટેસ્ટમાં (1)પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ શાહ (રહે. પડાવ)ઉ.વર્ષ. 62,(2)હની મુકેશ ચૌહાણ (રહે.સહકાર નગર)ઉ.વર્ષ.15,(3) ઇન્દિરાબેન રમેશભાઈ પ્રજાપતિ (રહે.સહકાર નગર )ઉ.વર્ષ.53, (4) સંગીતાબેન પ્રદીપભાઈ કડિયા(રહે. દોલત ગંજ બજાર)ઉ.વર્ષ.53,(5) સંગીતાબેન અમૃતભાઈ ભોંકણ(રહે. કતવારા મેઇન બજાર)ઉ.વર્ષ.42,(6) કોકીલાબેન માંગીલાલ પ્રજાપતિ (રહે.કુંભાર ફળિયું,સંજેલી)ઉ.વર્ષ.61, (7)ઉમંગકુમાર મનહરભાઈ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. 27, (8)સુરભી ઉમંગકુમાર ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ.24, (9)અંકિત ભારમલ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. 32, (10) નીમાબેન પંકજભાઈ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.25,(11)પંકજભાઈ ખાંતાપ્રસાદ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.40,(12)પ્રફુલ્લ યોગેન્દ્ર ચૌહાણ (રહે. પાલ્લી, કોર્ટની બાજુમાં, લીમખેડા)ઉ.વર્ષ.45 વધુ 17 દર્દીઓનો વધારો જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા હાલ કોરોના સંક્રમિત આવેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં સૅનેટાઇઝ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!