શિયાળો શરૂ થતા જ બજારોમાં ડુંગળી અને મરચાનું રોપા ની માંગ વધી….
સંતરામપુર તા. ૩
સંતરામપુર પંથકમાં મોંઘવારીના કારણે દિવસ દિવસે શાકભાજીના બાદ વધતા હોય છે ખાસ કરીને મરચા અને ડુંગળીને લસણ તેના ભાવ સૌથી ઊંચો રહેતો હોય છે ગામડાના મોટાભાગના ખેડૂતો હવે પોતાના ખેતરમાં ડુંગળી મરચાં નો રોપ રોપીને ઘરે જ શાકભાજીનો પાક કરતા હોય છે સંતરામપુર મંગળવાર ના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો આજે સુખસર ફતેપુરા ભુગેડી વિવિધ ગામોમાંથી રોપના વેપારીઓ વેચાણ માટે સંતરામપુરમાં આવતા હોય છે આજે મંગળવાર હા ટ બજારમાં ખરીદી કરી રહ્યા છે ડુંગળીના 1 કિલો રોપના બજારમાં 60 રૂપિયા કિલો ચાલી રહેલાં છે એક કિલો રોપ પાછળ ત્યાં હું વાવેતર કરવામાં આવે તો તેનો ઉતારો ચાર મણ ડુંગળી નો પાક ઉતરતો હોય છે એટલે એક કિલો રૂટની પાછળ 160 કિલો ડુંગળી ની આવક થતી હોય છે એવી જ રીતના બજારમાં મરચા કોબીજ કોબીની એક જોડી 10 રૂપિયાની આવે છે તેના 12 થી 20 કિલો ઉતારો થતો હોય છે આ રીતે ગામડાના મોટાભાગના ખેડૂતો શાકભાજી અને ડુંગળી ઘરે જ કરવાનું વધારે પસંદ કરતા હોય છે માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹100 કિલો હોય છે અને લસણ ₹600 kg હોય છે આવી રીતે ઊંચા ભાવ હોવાના કારણે દર શિયાળામાં ખેડૂતો અત્યારથી જ પોતાના ખેતરમાં ડુંગળીનો પાક કરી મૂકતા હોય છે જેથી કરીને માર્કેટમાં ઓછા ભાવે ખરીદવા નહીં ના પડતી હોય છે ઘરે વપરાશ માટે અને બજારમાં વેચાણ પણ કરતા હોય છે શિયાળાના સમયમાં સંતરામપુર તાલુકાના મોટાભાગના ખેડૂતો ફતેપુરા સુખસર દોડી મોરવા કડાણા વિવિધ તાલુકામાં બજારમાં ભરાતી હાડ બજારમાં ધૂમ વેચાણ કરતા હોય છે શિયાળાના એક મહિના સુધી રોપ નું વેચાણ કરતા હોય છે દિવાળીના સમયે ડુંગળી અને અન્ય શાકભાજીનું બિયારણ નાખીને રોપ તૈયાર કરતા હોય છે શિયાળાનો સમય શરૂ થતા જ તેનો બજાર માં વેચાણ માટે આવતા હોય છે અને તેની અત્યારે સમયમાં ડુંગળીના રોપની ખૂબ માંગ વધી અત્યારે અત્યારના સમયમાં શિયાળુ પાકમાં ખેડૂતના ખેતરમાં ઘઉં ચણા સાથે સાથે તુવેર ડુંગળી અને લસણ નો પણ સારો પાક કરતા હોય છે અને સારું એવું આવક પણ મેળવતા હોય છે આજે ખેડૂતો મોટાભાગના રોપની ખરીદી કરવા માટે ભીડ જોવા મળી આવેલી હતી..