Saturday, 21/12/2024
Dark Mode

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ.. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

August 9, 2024
        864

રાજેશ વસાવે :- દાહોદ 

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ..

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ રેલીને પ્રસ્થાન કરાવ્યું, આદિવાસી પરિવારે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું 

દાહોદ તા.09

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ.. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસના રોજ આદિવાસી અસ્મિતા અને પરંપરાને ઉજાગર કરતી મહારેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચિક્કાર જનમેદની ઉમટી પડતા દાહોદના માર્ગો પર કીડીયારો ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા પરંપરાગત વેશભૂષા અને ઓજારો સાથે આદિવાસી લોકગીતો પર હજારોની સંખ્યામાં ઉંમટેલા આદિવાસી સમાજના લોકો તહેવારની ઉજવણીમાં ઓતપ્રોત થઈ ઉજવણી કરતા નજરે પડ્યા હતા.

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ.. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

પંથકના દાહોદ,ગરબાડા,ઝાલોદ, ફતેપુરા, તેમજ લીમખેડા મુકામે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. સાથે સાથે સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મહારેલીમાં પરંપરાગત ઢોલ,ત્રાસા, માંદલ,વાજિંત્રો પર થીરકતા જોવા મળ્યા હતા.

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ.. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ.. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ.. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

શહેરના નવજીવન આર્ટ્સ એન્ડ કોલેજ તેમજ ગોધરા રોડ તાત્યા ભિલ શેડ ખાતે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા તેમના ખત્રીઓ પૂર્વજોની પરંપરાગત રીતે પૂજા અર્ચના તેમજ દેશી દારૂની ધાર આપ્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલી ની શરૂઆત થઈ હતી. શહેરના નવજીવન કોલેજ ખાતે કલેકટર યોગેશ નિર્ગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી જગદીશ ભંડારી, પ્રાંત અધિકારી એન.બી રાજપુત, માજી સૈનિક સંગઠનના આગેવાન તેમજ બિરસા મુંડા ટ્રસ્ટના મુરબ્બી ડોક્ટર કે આર ડામોર નું આદિવાસી પરિવાર દ્વારા પરંપરાગત ઝૂલડી,ગમચો, તેમજ તીરકાંમઠા સાથે સ્વાગત કર્યું હતું.

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ.. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

જે ઉપરોક્ત અધિકારીઓ દ્વારા મહા રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમને લીલીઝંડી આપી હતી. પરંપરાગત વાદીંત્રો તેમજ ડીજે પર આદિવાસી લોકગીતો પર ઉજવણી કરતા આદિવાસી સમાજના લોકોએ વિશ્વ આદિવાસી દિવસના તહેવારને ધામધૂમથી ઉજવ્યો હતો. શહેરના નિર્ધારિત કરેલા રૂટના રાજમાર્ગો પર મહારેલીએ પ્રયાણ કર્યું હતું.

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ.. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

જેમા આદિવાસી સંસ્કૃતિ તેમજ સમાજને જાગૃત કરવા માટેના ટેબલોએ અનેરો આકર્ષણ જમાવ્યું હતું.તો ગોધરા રોડ તરફથી આવતી બીજી રેલી બિરસા મુંડા સર્કલ પાસે આવતા બંને રેલીનું સમાગમ થયું હતું. વિવિધ રાજમાર્ગો પર ફરી અંતે તાલુકા પંચાયત કચેરી પાસે આવેલા આદિજાતિ ભવન પર મહારેલી નું સમાપન થયું હતું.

આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાને ઉજાગર કરતા પર્વમાં પૂર્વજો ખત્રીઓની પૂજા અર્ચના કરાઈ.. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીમાં આદિવાસીઓનું મહાસાગર છલકાયું. 

શિસ્ત અને આદિવાસી એકતા અને અખંડતાના મહાસાગર જેવી મહારેલી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!