જેસાવાડા આરોગ્ય વિભાગ દ્રારા હાટ બઝાર મા ટી.બી રોગ વિશે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

જેસાવાડા આરોગ્ય વિભાગ દ્રારા હાટ બઝાર મા ટી.બી રોગ વિશે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું 

ગરબાડા તા. ૬

આજ રોજ તા.06-10-2023 ના રોજ જેસાવાડા હાટ બજાર ખાતે ASPIRATIONAL BLOCK PROGRAMME સંકલ્પ સપ્તાહ ઊજવણી તથા પ્રધાનમંત્રી ટી.બી મુકત ભારત 2025 અભીયાન અંતર્ગત ટીબી રોગ વિશે પત્રિકા દ્રારા પ્રચાર પ્રસાર કરવામા આવ્યું હતું ,આ કાર્યક્રમમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ નેહા પરમાર,ટીબી ચેમ્પિયન, પી.એચ.સી સુપરવાઈઝર,આશાવર્કર,MPHW,FHWતથા આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા.અને હાટ બઝાર લોકોને ટી.બી રોગ વિશે જાણકારી આપી તેઓને માહિતગાર કર્યા હતા

Share This Article