સીંગવડ તાલુકાના કુમપુરના જંગલોમાં સાગી લાકડા ની વળીયો કાપીને લઈ જતા ટ્રેક્ટરને 21.04.2020 ના રોજ જંગલખાતાના અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા જંગલમાં પેટ્રોલિંગમાં કે બાતમીના આધારે કુમપુર ગામે જતા ટ્રેક્ટર ને જોઈ ઉભો રખડતા જોઇને ટેકટર છોડી ટ્રેક્ટર ચાલક નાસી છૂટયા હતા તથા જંગલખાતાના અધિકારીઓ દ્વારા ટેક્ટરની તલાસી લેતાં તેમાં સાગી લાકડાની 54 વળીયો ઘાસની નીચે સંતાડેલી મળી આવી હતી તેમાં જંગલખાતાના અધિકારીઓ પહોંચી જતા તે વળીયો હાથમાં આવી જતા તેના ટેકટર માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તથા ખાતાના અધિકારીઓ ને પૂછતાં માલૂમ પડ્યું કે ટ્રેક્ટર માલિક નાસી છૂટયો હતો થતા ટેકટરની તલાસી લેતા 54 સાગી લાકડાની વળીયો હાથમાં આવી જવા પામી હતી તથા ટ્રેકટરના માલિક તથા મજુર સામે કાયદેસરના પગલાં ભરવામા આવ્યા હતાઆ તો ખબર પડવાથી કે પછી કોઇ જાણકારી મળી કે લાકડીને વળીયો પકડાઈ ગઈ જો આવી રીતના તો કેટલા જંગલોમાંથી સાગ લાકડા કપાતા હશે. અને તેને તે બારોબાર થતા હશે એની કોને ખબર પડે માટે જંગલખાતાના અધિકારીઓ દ્વારા તટસ્થ કરવામાં આવે તો ઘણું બધું કૌભાંડ બહાર આવે તેમ છે.