Wednesday, 05/02/2025
Dark Mode

લોકડાઉનની વચ્ચે દે.બારીયા નગરમાં દીપડો લટાર મારવા નીકળતા લોકોમાં કુતુહુલ સર્જાયો

લોકડાઉનની વચ્ચે દે.બારીયા નગરમાં દીપડો લટાર મારવા નીકળતા લોકોમાં કુતુહુલ સર્જાયો

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.13

કોરોના સંક્રમણની વચ્ચે ભારત દેશની અંદર ૨૧ દિવસના લોકડાઉનના આ સમય દરમ્યાન દરેક માણસો પોત પોતાના ઘરમાં લોકડાઉન થયેલા છે.ત્યારે કુદરતી વાતાવરણ માણસોની અવરજવર ઓછી થવાના કારણ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં આવેલ દરવાજાના ડુંગર પાસે ખૂબ લાંબા સમય પછી સાંજના સમયે દીપડો દેખાતા લોકો ઉત્સુકતા જાગી હતી.અને આસપાસમાં રહેતા લોકોએ વિડીયો અને ફોટોગ્રાફી કરી તેને કેમેરામાં કેદ કર્યો હતો

error: Content is protected !!