
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાંદડી ગામેં ભમરનું મધ કાઢવા ઝાડ પર ચડેલો યુવક જમીન પર પટકાતા મોતને ભેટ્યો..
દાહોદ તા.06
મળતી વિગતો અનુસાર 27 વર્ષીય રીમલભાઈ સબુરભાઈ ભુરીયા પાટીયા આશ્રમ શાળા ના રહેવાસી જેવો પાંદડી ગામ ખાતે વડલાના ઝાડ ઉપર ભમરનું મધ કાઢવા ચડતા તેઓ એક ઝાડ પરથી નીચે પડી જતા તેઓને માતાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત નીપજતા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે