રાહુલ ગારી, ગરબાડા
તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે તાલુકા પંચાયત કચેરીના આઉટ સોર્સિંગ ના કર્મચારીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું.
તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાય સમાન કામ સમાન વેતન માટે આવેદનપત્ર આપ્યું.
તારીખ ૧૬
આજે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા તાલુકા પંચાયતના આઉટસોર્સિંગ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી હિરલ બી પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં તાલુકા પંચાયત કચેરીના આઉટ સોર્સિંગ કર્મચારીઓ દ્વારા પત્રમાં જણાવ્યું હતું કે સમાન કામ સમાન વેતન સમાન માંગ કરી આઉટસોર્સિંગ ના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
