
જીગ્નેશ બારીયા :- દાહોદ
-
ચુંટણી ટાણે જાહેર સભાઓ, વિજયી સરઘસો, ઉન્માદ ઉપર તાળા મારતાં તો યોગ્ય રહેતું
-
હાલ બજારોમાં જામતી ભીડભાડને અંકુશમાં લાવો તો યોગ્ય રહેશે
-
શું કોરોના માત્ર મંદિરોમાંજ ફેલાઈ શકે? જેવા અનેક પ્રશ્નોશીતળા સાતમના દિવસે શ્રધ્ધાળુઓમાં ઉદ્ભવવા પામ્યા
-
દાહોદમાં શીતળા સાતમના દિવસે બે મંદિરો બંધ રહેતાં શ્રધ્ધાળુઓમાં અંદરો અંદર ભારે રોષ