પાંચવડા શેલ્ટરહોમના શરણાર્થીઓના મનોરંજન માટે ભજન કાર્યક્રમનો આયોજન કરાયું

Editor Dahod Live
1 Min Read

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.07

પાંચવાડા ના સેલ્ટર હાઉસમાં શરણાર્થીઓ નો સ્ટ્રેસ દુર કરવા યુપીના ભજનના કાર્યક્રમનું આયોજન

ગરબાડાના પાંચવાડાના સેલ્ટર હાઉસમાં  મામલતદારની ટીમ દ્વારા દાહોદમાં રહેતા યુ.પીના લોકોના સહયોગ થી  યુ.પી ના ભજનોનો કાર્યક્રમ રાખેલ હતો તેમજ જરૂરી અંતર રાખીને કાર્યક્રમ આયોજિત કરેલ શરણાર્થીઓની સ્ટ્રેસ દૂર થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા…
આ ઉપરાંત બાળકો ને સેનેટાઈસ કરેલ રમકડાં પણ આપવામાં આવ્યા.. હતા તથા
ગાયક..દેવેન્દ્રસિંહ…ભુપેન્દ્રકુમાર..અમિત શર્મા…સુમિત શર્મા.. દ્વારા ભજનોની રમઝટ જમાવી હતી જે દ્રશ્યમાન થાય છે

Share This Article