દેવગઢ બારીયાનો ઈ.ડેપો મેનેજર પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Editor Dahod Live
1 Min Read

નરવતસિંહ પટેલીયા @દેવગઢ બારીયા

દેવગઢ બારીયા નો ડેપો મેનેજર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

દેવગઢ બારિયા તા.02

દેવગઢ બારિયામાં ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીને વહીવટી કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો જેને હાજર કરવાના ચાર દિવસમાં હાજર કરી અને ફરિયાદી પાસેથી એસટી ડેપો દેવગઢ બારીયાના ઇન્ચાર્જ ડેપો મેનેજર આશિષકુમાર મનસુખલાલ રાજકોટ અવારનવાર લાંચની માંગણી કરેલ હોય જેથી ફરિયાદી આલાચની રકમ આપવા માંગતા ન હોય તેમ છતાં આ ઈન્ચાર્જ ડેપો મેનેજર ફરિયાદ પાસેથી નાણાં માગણી છાશવારે કરતાં જેથી ફરિયાદીએ રુપિયા પાચ હજાર આપવાનું નક્કી થતા તેમણે લાચ નહી આપવા માટે ગોધરા એલસીબીનો સંપર્ક સાધતા આ ડેપો મેનેજર તને રૂપિયા પાંચ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ ગોધરા એસીબીના જે એમ ડામોર એસીબી પી.આઈ પો.ગોધરા એ દેવગઢ બારીઆના ડેપો મેનેજર આશિષકુમાર મનસુખભાઈ રાજકોટીયાે ડેપાના સરકારી મકાનમાં રૂપિયા પાંચ હજારની લાચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. એસીબીની રેડ થી લાચા અધિકારીઓ મા ફફડાટ વ્યાપી ગયો હતો

Share This Article