
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….
-
મધ્યપ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય આશાસ્પદ યુવતીની લાશ લીમખેડા-મંગલમહુડી નજીક રેલવે ગરનાળામાંથી મળી આવતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ
-
મૃતક યુવતીના પરિવારજનોએ યુવતીના ગુમ થયાની જાણ પોલીસમાં કરી મદદ માંગી હતી.
-
રેલવે પોલીસે યુવતીની શોધખોળમાં અમદાવાદ થી રતલામ સુધીના સીસીટીવી કેમેરા ખંગાળ્યા
-
અમદાવાદથી સોમનાથ જબલપુર ટ્રેનમાં સવાર યુવતી ગરનાળામાં કેવી રીતે પહોંચી? હત્યા કે આત્મહત્યા? ઘુંટાતું રહસ્ય
-
લીમખેડા પોલિસે મૃતક યુવતીનું પેનલ પીએમ કરાવ્યુ