Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના 900 પાર:વધુ બેના મોત,એક્ટિવ કેસોનો આંક 202 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં કોરોના 900 પાર:વધુ બેના મોત,એક્ટિવ કેસોનો આંક 202 પર પહોંચ્યો

    નીલ ડોડીયાર,દાહોદ 

દાહોદ, તા.૧૮

દાહોદ જિલ્લામાં આજે વધુ 28 કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવતાં દાહોદમાં કોરોનાનો આંક 927 પહોંચવા પામ્યો છે.જોકે વધુ 26 દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાં એક્ટીવ કેસોની સંખ્યાનો આંક 202 ને પાર થઇ ગયો છે.જયારે વધુ બે દર્દીઓના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 54 ઉપર પહોંચ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણનો સિલસિલો યથાવત રહેવા પામેલ છે.જ્યારે આજરોજ દાહોદજિલ્લાનો કોરોનાના મહત્તમ ટેસ્ટિંગનો રેકોર્ડ નોંધાવા પામ્યો હતો.

વધુ મળતી માહિતી મુજબ rtpcr ના 264 તેમજ રેપિડના 1105 સેમ્પલ મળી 1169 લોકોના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી કરતા તે પૈકી 1141 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (૧) મહેશભાઈ મનોહરલાલ રાઠોડ (ઉવ.૩પ રહે. ઝરીબુઝર્ગ ગરબાડા),(ર) મહેન્દરભાઈ દિવાનભાઈ ગોહીલ (ઉવ.ર૭ રહે. નાંદવા ગરબાડા),(૩) આશિષ નટવરલાલ પંચાલ (ઉવ.૪૦ રહે. સોનીવાડ દાહોદ),(૪) નગીનભાઈ હિરાભાઈ વસૈયા (ઉવ.પ૮ રહે. મેલાણીયા ઝાલોદ),(પ) પોપટભાઈ પારૂભાઈ મોહનીયા (ઉવ.ર૦ રહે. સજાેઈ ધાનપુર),(૬) આશાબેન મડીયાભાઈ તાંબોલીયા (ઉવ.૧૭ રહે. સજાેઈ ધાનપુર),(૭) મનોરમાબેન કિષ્ણાકિશોર સુકલા (ઉવ.૭ર રહે. ગોવીંદનગર દાહોદ),(૮) પારગી અલ્કેશ (ઉવ.૩૧ રહે. ભુત બંગલા ફળીયુ),(૯) સોની જીગર મુરલીધર (ઉવ.ર૪ રહે. ગોધરા રોડ)(૧૦) સોની દેવકુમાર મુરલીધર (ઉવ.ર૧ રહે. ગોધરા રોડ),(૧૧) સોની મંજુલાબેન મુરલીધર (ઉવ.૩૯ રહે. ગોધરા રોડ),(૧ર) ખેમસારા કિરણભાઈ થાવરચંદ (ઉવ.પ૬ રહે. ખેમસારા બજાર),(૧૩) ખેમસારા મધુબેન કિરણભાઈ (ઉવ.પ૩ રહે. ખેમસારા બજાર),(૧૪) ખેમસરા મનીષકુમાર થાવરચંદ (ઉવ.૪૦ રહે. ખેમસારા બજાર), (૧પ) ખેમસારા રાજુલબેન મનીષકુમાર (ઉવ.૩પ રહે. ખેમસારા બજાર),(૧૬) ખેમસારા મનહરભાઈ વેનીચંદ (ઉવ.પ૯ રહે. ખેમસારા બજાર),(૧૭) ખેમસારા અગમભાઈ ભામરલાલ (ઉવ.૩ર રહે. ખેમસારા બજાર),(૧૮) ખેમસારા ચંદાબેન ભમરલાલ (ઉવ.૬૦ રહે. ખેમસારા બજાર),(૧૯) સોલંકી નિતીનભાઈ કાંતીભાઈ (ઉવ.રર રહે. વણઝારી ફળીયુ),(ર૦) પઠાણ રઈસખાન એચ (ઉવ.૩૬ રહે. પીઠા ફળીયુ),(ર૧) પઠાણ નિલોફર આર (ઉવ.૩ર રહે. પીઠા ફળીયુ),(૨૨) મનુભાઈ બી.અમલીયાર (ઉવ.પ૯ રહે. ખારવા લીમખેડા),(૨૩) રિતેશભાઈ સુકેશભાઈ પ્રજાપતિ (ઉવ.રપ રહે. સહકાર નગર દાહોદ),(૨૪) અંકિતભાઈ જયેન્દ્ર કડીયા (ઉવ.૩ર રહે. ગોવીંદનગર દાહોદ),(૨૫) રમેશ ભગવાન ગોહીલ (ઉવ.પ૧ રહે. નાકા ચોકડી ગરબાડા),(૨૬) રાકેશ પરષોત્તમ ખાના (ઉવ.૩૯ રહે. લુહારવાડા ઝાલોદ), (૨૭) ચોૈહાણ રેખાબેન સુરેશભાઈ (ઉવ.૪ર રહે. કદવાલ દવાખાના પાસે ઝાલોદ),(૨૮) કિશોરી આશાબેન જગલાભાઈ (ઉવ.૧૪ રહે. કેસર ફળીયા કદવાલ ઝાલોદ) આમ, દાહોદ જિલ્લામાં આ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા તમામના ટ્રેસીંગ હાથ ધરી સંપર્કમાં આવતા લોકોને પણ ક્વોરેન્ટાઈન કરી દેવાની કામગીરી હાથ ધરી છે.

error: Content is protected !!