જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૩૦
દાહોદમાં અત્યાર સુધી 5803 લોકો ક્વોરેન્ટાઈન અને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે જેમાંથી 46 લોકોના અત્યાર સુધી કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી ચુક્યા છે.અને બાકીના 145 ના રિપોર્ટાેનો હાલ આરોગ્ય તંત્ર દ્વારા રાહ પણ જોવાઈ રહી છે.
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારીને લઈ તમામ તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
દાહોદમાં અત્યાર સુધી 46 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી ચુક્યા છે. જેમાંથી 42 લોકોએ કોરાનાને માત આપતા તેઓને સરકારની ગાઈડલાઈન પ્રમાણે રજા પણ આપી દેવામાં આવી છે. આ સાથે હવે હાલ એક્ટીવ કેસની સંખ્યા 4 રહેવા પામી છે. હાલ કુલ 5803 સેમ્પલો પૈકી અત્યાર સુધી 5612 લોકોના રિપોર્ટાે નેગેટીવ આવી ચુક્યા છે. હાલ 145 રિપોર્ટાે પેન્ડીંગમાં છે.અને આરોગ્ય તંત્રની નજર આ પેન્ડીંગ રિપોર્ટાે પર છે. જ્યારે હાલમાં ગવર્મેન્ટ કોરોનટાઇનમાં 18 લોકોને તેમજ 549 લોકોને હોમ કોરોનટાઇનમાં મુકવામાં આવ્યા છે.બીજી તરફ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાઈયરસનું સંક્રમણ ન ફેલાય તેની સંપુર્ણ તકેદારી રાખી જિલ્લામાં તમામ જગ્યાએ સઘન કામગીરી પણ કરવામાં આવી રહી છે.