દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું દાહોદ પેકેજ-26 ચાર વર્ષ બાદ પણ અધૂરું 32.07 કિમીના પેકેજનું 78 ટકા કામ પૂર્ણ, હજુ 22 ટકા કામગીરી બાકી; મીરાખેડી ઇન્ટરચેન્જથી હાથીયાવનની પહાડી સુધીના કામમાં વિલંબ
રાજેશ વસાવે :- દાહોદ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું દાહોદ પેકેજ-26 ચાર વર્ષ બાદ પણ…
