
સુરતમાં યોજાયેલી રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં દેવગઢ બારિયાના વિદ્યાર્થીનો દબદબો.. રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના મકરાણી અર્શીલ ઇરફાનભાઈએ સુવર્ણ પદક જીતીને શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું
ઈરફાન મકરાણી :- દેવગઢ બારીયા. સુરતમાં યોજાયેલી રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં દેવગઢ બારિયાના વિદ્યાર્થીનો દબદબો.. રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના મકરાણી અર્શીલ