
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ખેડૂતો પાકને બચાવવા ચોકીદાર બન્યું..ટેકાના ભાવે ડાંગર આપવા આવેલા ચોકીદારોનું એફસીઆઇ ગોડાઉન સામે રાતવાસો..
સંતરામપુર તા.24
સંતરામપુર તાલુકાના ખેડૂતોને પાક બચાવવા માટે અને જંગલી પ્રાણીઓથી બચવા માટે ખેડૂતો ખેતરમાં જાગતા હોય છે પરંતુ ગુજરાત સરકારના ટેકાના ભાવે ડાંગર આપવા માટે રોડ ઉપર લાઈનમાં ટેકટર ઊભા કરીને ડાંગર આપવામાં આવી કડકટથી ઠંડીમાં પણ જાગવું જ પડે અને ચોકીદારી કરવી જ પડે ખેડૂતોને પડી રહેલી ભારે મુશ્કેલી સંતરામપુર તાલુકાના ખેડૂતોને ગુજરાત સરકારના ટેકાના ભાવે સારો ભાવ મળી રહે તેના હેતુથી સંતરામપુર એફસીઆઇ ગોડાઉન ઉપર પોતાના ખેતરને પકવેલી ડાંગર લઈને આવી પહોંચેલા હોય છે પરંતુ એક ખેડૂતને ડાંગર આપવા માટે કમ સે કમ 24 કલાક વાટ જોવી પડતી હોય છે કારણ કે આ વખતે સૌથી વધારે ડાંગર ની આવક થઈ રહેલી છે અને એક સાથે મેસેજ ઓનલાઇન કરેલા ખાતામાં મેસેજો ખેડૂત ના મોબાઇલ મેં આવતા હોય છે ડાંગર આપવા માટે મોટી લાઈનો કતારો જમતી હોય છે પોતાની ડાંગર ને સાચવી રાખવા માટે ખેડૂતો આવી કડકટથી ઠંડીમાં આખી રાત જાગીને ટ્રેક્ટર ઉપર જ ચોકીદારી કરતા હોય છે અને એફસીઆઇ ગોડાઉન માંથી સુચના આપવામાં આવેલી કે જો ખેડૂતો લાઈનમાં જ આવશે તો જ તેમની ડાંગર લેવામાં આવશે આ રીતે ખેડૂતોની મોટી મજબૂરી ઊભી થયેલી છે સલંગ છેલ્લા દસ દિવસથી આ પરિસ્થિતિ ખેડૂતોની જોવા મળી રહેલી છે આવી કડકડતી ઠંડીમાં લોકો ઘરમાંથી બહાર નથી નીકળતા ત્યારે ખેડૂતો રોડ ઉપર ટ્રેક્ટર મૂકેલું તેના ઉપર જ ધાબળા ઓડીને ડાંગરની ચોકીદારી કરવા માટે આખી રાત ઠંડીમાં પોતાની ડાંગરની ચોકીદાર કરતા જોવા મળી રહેલા છે ખેડૂત બરેલા ગામથી રમણભાઈ લાઈનમાં આવશો તો તમારી ડાંગર લેવાશે ડાંગર તો લાવવા માટે આજે મારે બે દિવસ થઈ ચૂકેલા છે ખેડૂતે જણાવેલું