ગરબાડા તાલુકાના બોરીયાલા જવા રસ્તા તરફ અકસ્માત સર્જાયો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા

ગરબાડા તાલુકાના બોરીયાલા જવા રસ્તા તરફ અકસ્માત સર્જાયો

 

પ્રાપ્ત માહિતી અનુસાર પાંચવાડા થી તરફ જતા નાળા નજીક એક બાઇક ચાલક અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં ફોરવીલર દ્વારા ટુ વ્હીલર અને પાછળથી ટક્કર મારતા ટુ વ્હીલર રોડની સાઈડમાં પડી ગઈ હતી અને ફોર વ્હીલર રોડની નીચેની બાજુ ઉતરી ગઈ હતી

જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Share This Article