ગરબાડા તાલુકાના વડવા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના વડવા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

ગામના મહિલા સરપંચ શીલાબેન બિલવાળ ને અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

ગરબાડા તા.04

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના વડવા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડવા ગામના સરપંચ શ્રી શીલાબેન સામાજિક કાર્યકર પ્રતાપસિંહ ભીલવાળ ફુલોટર્ન ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર અશોકભાઈ બારોટ ગોધરા એમ.એસ.યુનિવર્સિટી તેમ એલેન્ડર લાઈન૧૪૫૬૭ ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર ભુપેન્દ્રસિંહ મકવાણા વડવા સબ સેન્ટરના આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર આશાબેન તેમજ ગામ તળ પ્રાથમિક શાળાના શિક્ષકો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત રહ્યા હતા

Share This Article