Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ની ધાર ધારદાર રજૂઆતના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાને દત્તક લીધું

February 25, 2023
        631
ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ની ધાર ધારદાર રજૂઆતના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાને દત્તક લીધું

રાહુલ ગારી, ગરબાડા 

ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ની ધાર ધારદાર રજૂઆતના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાને દત્તક લીધું

 25 ફેબ્રુઆરી

મળતા અહેવાલો પ્રમાણે ગરબાડા તાલુકાના 133 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મહેન્દ્ર ભાભોર ની ધાર ધાર રજૂઆતને લઈને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાને દતક લઈને ગરબાડા તાલુકાને ડેવલપ કરવા માટે તેમજ ગરબાડા તાલુકાનો ચારો તરફ વિકાસ કરવા માટે ગરબાડા તાલુકાની પ્રજાને પડતી મુશ્કેલીઓ ના નિવારણ માટે રૂપિયા 40 કરોડ ગરબાડા ના વિકાસ માટે મંજૂર કર્યા છે અને વધુમાં ગરબાડા તાલુકામાં વર્ષોથી બસ સ્ટેશન તેમજ સર્કિટ હાઉસ ને પણ માંગ સંતોષવાના આરે છે એટલે કે છેલ્લા 15 વર્ષથી જે ગરબાડા તાલુકો વિકાસથી વંચિત રહ્યો છે ગરબાડા તાલુકાના 15 વર્ષથી વિકાસના કામો નથી થયા અને ગરબાડા તાલુકો માઇગ્રેશન માં આવે છે તેને અટકાવવા માટે તેમજ ગરબાડા તાલુકામાં જ લોકોને રોજી રોટી મળી રહે તેમજ ઘરે ઘર નળ છે જલ યોજના અંતર્ગત લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર કટિબંધ છે તેમ જણાવ્યું હતું અને આવનાર સમયમાં ગરબાડા તાલુકામાં જે રોડ રસ્તાઓ બાકી રહી ગયા છે તેમ જ રસ્તાઓ તૂટી ગયા છે તેઓને ફરીથી બનાવવામાં આવશે તેમ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરે જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!