Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના આમલી ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ…

February 24, 2023
        1262
ગરબાડા તાલુકાના આમલી ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ…

રાહુલ ગારી, ગરબાડા 

 

ગરબાડા તાલુકાના આમલી ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ…

ગરબાડા તાલુકાના આમલી ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ...

તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ગરબાડા તાલુકાના આમલી ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ...

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના આમલી ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ ની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી જેરાત્રી સભામાં ગામ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગામ લોકો દ્વારા પાણીના પ્રશ્ન તેમ જ ખાડા ફળિયામાં તેમજ ભાભોર ફળિયામાં ના રસ્તા માટે ચર્ચા કરવામાં આવી હતી અને આમલી ગામમાં એક વધુ આંગણવાડીની બનાવવામાં આવે તેવી પણ ગામ લોકો દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી આ રાત્રી સભામાં તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટી ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા સભ્યો સહિત ગામ લોકો અને સલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!