ગરબાડા-ગાંગરડી રોડ ઉપર બાઈક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મહિલા સહીત બે ઈજાગ્રસ્ત. 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા...

ગરબાડા-ગાંગરડી રોડ ઉપર બાઈક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મહિલા સહીત બે ઈજાગ્રસ્ત. 

બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં મહિલા અને બાઇક સવાર ઇજાગ્રસ્ત 

ગરબાડા તા.27

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા ગાંગરડી રસ્તા ઉપર આવેલ જે.કે તન્ના સ્કૂલની સામે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં રીક્ષામાં સવાર મહિલા સહિત બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Share This Article