
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામની ઇન્દિરા બેનને સરપંચ પરિષદ ગુજરાત દ્વારા દાહોદ જિલ્લા સમિતિ અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ..
ચાંદાવાડા ગામના ઇન્દિરાબેન કરણસિંહ ડામોરની સરપંચ પરિષદ ગુજરાત દ્વારા દાહોદ જિલ્લા સમિતિ અધ્યક્ષ તેમજ કારોબારી સદસ્ય મધ્ય ગુજરાત ઝોન તરીકે નિમણૂક કરવામાં આવી
દાહોદ જિલ્લાના ચાંદાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇન્દિરાબેન કરણસિંહ ડામોર ને સરપંચ પરિષદ ગુજરાત દ્વારા દાહોદ જિલ્લા અધ્યક્ષ તેમજ મધ્ય ગુજરાત ઝોન ( અમદાવાદ વડોદરા આણંદ છોટાઉદેપુર દાહોદ ખેડા મહીસાગર અને પંચમહાલ ) ના કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના ચાંદાવાડા ગામના ઇન્દિરાબેન કરણસિંહ ડામોર ને સરપંચો ગામ લોકો અને સભ્ય દ્વારા અભિનંદન પાઠવ્યા હતા