Monday, 14/07/2025
Dark Mode

31st ડિસેમ્બર ને લઈને પોલીસ તંત્ર હરકતમાં…ગરબાડાની મીનાક્યારબોર્ડર પર થઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું..  

December 26, 2022
        1161
31st ડિસેમ્બર ને લઈને પોલીસ તંત્ર હરકતમાં…ગરબાડાની મીનાક્યારબોર્ડર પર થઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું..   

રાહુલ ગારી, ગરબાડા 

31st ડિસેમ્બર ને લઈને પોલીસ તંત્ર હરકતમાં…ગરબાડાની મીનાક્યારબોર્ડર પર થઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું..

મધ્યપ્રદેશ અને ગુજરાત ને જોડતી મીનાક્યાર બોર્ડર ઉપરથી ગુજરાતમાં દારૂ ઘુસેડાય છે

31st ડિસેમ્બર ને લઈને પોલીસ તંત્ર હરકતમાં...ગરબાડાની મીનાક્યારબોર્ડર પર થઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું..  

મીનાક્યાર બોર્ડરની થોડીક જ દૂર મધ્યપ્રદેશનો દારૂનો ઠેકો આવેલ છે

31st ડિસેમ્બર ને લઈને પોલીસ તંત્ર હરકતમાં...ગરબાડાની મીનાક્યારબોર્ડર પર થઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું..  

ગરબાડા ની મીનાક્યાર બોર્ડર મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મુખ્ય બોર્ડર છે જ્યાં અવારનવાર મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે અને નવા નવા કીમિયાઓ અજમાવીને દારૂનો જથ્થો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જતો હોય છે વર્ષ 2022 પૂર્ણ થવાના આરે છે ત્યારે 31ફર્સ્ટ ની ઉજવણી હોય ત્યારે આવા સમયમાં દારૂની હેરાફેરી પણ થાય ત્યારે મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં દારૂ ન આવે તે માટે ગરબાડા પોલીસ દ્વારા મીનાક્યાર બોર્ડર પર પોલીસનો ચાપતો બંદોબત ગોઠવી દેવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશ માંથી આવતા તમામ વાહનો ની પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને મધ્યપ્રદેશને જોડતા જુદા જુદા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા જવાનો તેનાત કરવામાં આવ્યા છે અને આવનાર 2023 નું વર્ષ શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ થાય તે માટે તેમજ વિદેશી દારૂ ઘુસાડનાર તત્વો ને પકડી પાડવા માટે પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મીના ક્યાર બોર્ડર પાસે જ મધ્યપ્રદેશ નો દારૂનો ઠેકો પણ આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!