
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડામાં યોગ શિક્ષણ તાલીમ GCRT ગાંધીનગર દ્વારા શિક્ષણ તાલીમ ભવન માર્ગદર્શિત યોગ શિબિર કાર્યક્રમ યોજાયો.
તારીખ : ૨૬
યોગ શિક્ષણ તાલીમ ગરબાડા બીઆરસી ભવન જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માર્ગદર્શિત યોગ શિક્ષણ તાલીમ શિબિર બીઆરસી ભવન ગરબાડા ખાતે યોજવામાં આવી હતી.જેમાં કુલ 27 તાલીમાર્થી શિક્ષક ભાઈઓ એ ભાગ લીધો અને આ યોગ શિક્ષણ તાલીમમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ ની એક્ટિવિટી કરાવવામાં આવશે જેમાં આ એક્ટિવિટી શીખ્યા પછી તમામ શિક્ષકો પોતાની શાળામાં જઈને બાળકોને પણ આવી જ એક્ટિવિટી કરાવશે તે હેતુથી ગરબાડા તાલુકામાં બીઆરસી ભવન ખાતે યોગ શિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.