દાહોદ DDO ની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ગરબાડા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

રિપોર્ટર:-રાહુલ ગાંરી ગરબાડા

 

દાહોદ DDO ની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ગરબાડા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો

જુદા જુદા 20 વિભાગોમાંની અરજીઓ દ્વારા DDO સાંભળવામાં આવી

 

ગરબાડા તાલુકાની મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ગરબાડા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં આવેલ 20 અરજી ને સાંભળવામાં આવી હતી અને 20 અરજીના નિકાલ માટેની કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ પણ કરવામાં આવ્યા હતા. જેમાં આ અરજીઓમાં પશુદાણ રોડ રસ્તા સરકારી જમીન પર દબાણો પંચામૃત ડેરી મકાન સહાય વિવિધ કંપની જેવી 20 અરજીઓ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી દ્વારા સાંભળવામાં આવી હતી આ સ્વાગત કાર્યક્રમમાં ગરબાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ પશુ ચિકિત્સક અધિકારી RFO તેમજ આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

 

 

Share This Article