Monday, 14/07/2025
Dark Mode

વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રશંસનીય કામગીરી બદલ જેસાવાડાના પોલીસ કર્મી ને દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશસ્તીપત્ર એનાયત

December 12, 2022
        1095
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રશંસનીય કામગીરી બદલ જેસાવાડાના પોલીસ કર્મી ને દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશસ્તીપત્ર એનાયત

રાહુલ ગારી, ગરબાડા 

 

જેસાવાડા ના પોલીસ કર્મીને વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કામગીરી બદલ દાહોદ જિલ્લા આઇપીએસ દ્વારા પ્રશસાપત્ર એનાયત કરાયું

 

5 ડિસેમ્બરના રોજ યોજાયેલી વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 દરમિયાન અનિલભાઈ બળવંતભાઈ ને જિલ્લા ચૂંટણીને લગત વડી કચેરીઓના પત્ર વ્યવહાર તેમજ જિલ્લાના ચૂંટણી લડત ડેલી રિપોર્ટ તેમજ મીટીંગ ને લગતી તમામ કામગીરી સમય મર્યાદામાં કરી હતી અને વિસ્તારમા ચૂંટણી બાબતની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા ને જાળવણી પડકારરૂપ કરી હતી પરંતુ તેઓની મહેનત અને સનિષ્ઠ પ્રયાસોથી કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જાળવી રાખીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિથી પસાર કરી જેના પરિણામે એક પણ નાનો સરખો પણ અનિચ્છનીય બનાવ બનવા દીધેલ નહીં જે કામગીરી ખરેખર સરાહનીય અને બિરદાવતા જેસવાડા પોલીસ મથકે ફરજ બજાવતા એ. એસ આઈ. બજાવતા અનિલભાઈ બળવંતભાઈ ને દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીના સાહેબ દ્વારા પ્રશસાપત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!