Monday, 14/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાના છડછોડા ગામે મકાનમાં અકસ્મિક આગ લગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ..

November 19, 2022
        805
ગરબાડા તાલુકાના છડછોડા ગામે મકાનમાં અકસ્મિક આગ લગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ..

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના છડછોડા ગામે મકાનમાં અકસ્મિક આગ લગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ

ગરબાડા તા.19

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ગામે પટેલ ફળીયામાં ભાભર મુકેશભાઈ નબળાભાઈના મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી નો સામાન અનાજ કરિયાણું દસ્તાવેજો સહીત 30 હજાર રૂપિયા રોકડા બળીને ખાસ થઈ ગયો હતો મકાનમાં આગ લાગે એની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ છરછોડા ગામના સરપંચ અને તલાટીને કરવામાં આવી જેમાં તંત્ર દ્વારા પંચ કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!