
રાહુલ ગારી ગરબાડા
મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્યના લૂંટ તથા ફરફોડ ચોરીના કુલ પાંચ ગુનાઓમાં સંડોવાયેલો છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી જેસાવાડા પોલીસ
પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસમાં નિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ દાહોદ જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તાર શરીર સંબંધિત તથા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી અસરકારક પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે જગદીશ ભાંગરવાસ સાહેબ મદદની પોલીસ અધિક્ષક દાહોદ તથા જે એમ ખાટ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદ ના માર્ગદર્શન હેઠળ જેસાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એનએમ રામી તથા જેસાવાડા સર્વેલસ સ્કોડના માણસો ઉમેશભાઈ ગોપાલભાઈ રાહુલભાઈ નવલસિંહ ભાઈ અને મનોજકુમાર જશવંતસિંહ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને મળેલી બાતમી હકીકત કરીને કતવારા પોલીસ સ્ટેશન પાર્ટ ગુ. ર . ન 259/ 269 એપી કો કલમ 394 મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે વિનુભાઈ તેરસિંગભાઈ ભાભોર રહે આમલી ખજુરીયા સિમોળા ફળિયુ તાલુકો ગરબાડા જે જેસાવાડા બજારમાં આવેલ હોવાની બાતમીના આધારે તપાસ કરતાં આરોપી ચેલાકોટા ચોકડી ઉપર મળી આવતા તેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપોની પૂછપરછ કરતા આરોપીએ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લા ના સટાણા મક ( ૧ ) સટાણા પો.સ્ટે . ફ.ગુ.ર.નં ૧૩૭/૨૦૧૯ ઇ.પી.કો ૪૫૭,૩૮૦ મુજબ ( ૨ ) સટાણા પો.સ્ટે . ફ.ગુ.ર.નં ૧૬૬/૨૦૧૯ ઇ.પી.કો ૪૫૭,૩૮૦ મુજબ ( ૩ ) સટાણા પો.સ્ટે . ફ.ગુ.ર.નં ૨૧૦/૨૦૧૯ ઈ.પી.કો ૪૫૭,૩૮૦ મુજબ જી સટાણા પો.સ્ટે . ફ.ગુ.ર.નં ૧૬૭/૨૦૧૯ ઈ.પી.કો ૪૫૭,૩૮૦ તથા નામદાર ચીફ કોર્ટ દાહોદના પકડ વોરંટ – ૪ જ્યુ.ફ.ક.મેજી.સાહેબ વાઘોડીયા કોર્ટનુ પકડ વોરંટ – ૧ જ્યુ.ફ.ક.મેજી.સાહેબ ડભોઈ કોર્ટનુ પકડ વોરંટ –૧ જ્યુ.ફ.ક.મેજી.સાહેબ દેહગામ ( ગાંધીનગર ) કોર્ટનુ પકડ વોરંટ – ૧ ચીફ.મેટ્રોપોલીટન મેજી . સાહેબ અમદાવાદ કોર્ટનુ પકડ વોરંટ – ૧ મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાય આવેલ છે