રાહુલ ગારી, ગરબાડા

ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે દાહોદ જિલ્લા શાસન જસવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા શાસન જશવંતસિંહ ભાભોર દ્વારા અંગદાન કરાવવા તેમજ બ્લડ ડો નેટટ કરવા માટે કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગામ લોકો 50 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ મહામંત્રી તાલુકા પંચાયત પ્રમુખ દાહોદ જિલ્લા ઝોન મહામંત્રી કનૈયાલાલ કિશોરી જીતરાભાઈ ડામોર જિલ્લા સભ્ય ગરબાડા બીઆરસી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં 50 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું
