દાહોદ ગરબાડા હાઇવે પર ખાનનદી પુલ નજીક એક મહાકાય પીપળા નું વૃક્ષ ધરસાય થતા વાહન વ્યહવાર ઠપ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

દાહોદ ગરબાડા હાઇવે પર ખાનનદી પુલ નજીક એક મહાકાય પીપળા નું વૃક્ષ ધરસાય થતા વાહન વ્યહવાર ઠપ

ગરબાડા દાહોદ પર અવારનવાર અકસ્માતો બનવાની ઘટના બનતી હોય છે જેમાં આજે વધુ એક ખાન નદી ના પુલ નજીક મહાકાય પીપળા નું વૃક્ષ ધરાશે થયું હતું જેમાં ગરબાડા થી દાહોદ અને દાહોદ થી ગરબાડા આવતો વાહન વ્યવહાર ઠપ થયો હતો

વૃક્ષ ધરાવતા થયા ની માહિતી મળતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળ દોડી ગઈ હતી અને ફોરેસ્ટ વિભાગ ગામ લોકોસાથે મળીને દ્વ ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સદ નસીબે આ અકસ્માત માં કોઈ જાનહાની સર્જાઈ ન હતી

Share This Article