ગરબાડા વિધાનસભા સમાવિષ્ટ ગામોમાં AT ટીડીઓ મહેશ પટેલ દ્વારા 80 વર્ષથી ઉપરના ઉમેદવારોને સન્માન પત્ર એનાયત કર્યા

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા વિધાનસભા સમાવિષ્ટ ગામોમાં AT ટીડીઓ મહેશ પટેલ દ્વારા 80 વર્ષથી ઉપરના ઉમેદવારોને સન્માન પત્ર એનાયત કર્યા

ગરબાડા તા.06

 પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા 133 વિધાનસભા સમાવિષ્ટ ગામો માં ગરબાડા તાલુકા પંચાયત કચેરીના AT ટીડિઓ મહેશભાઈ પટેલ દ્વારા. અભલોડ ઉમરીયા ફળિયા ના રહેવાસી રોઝ ધનીબેન દેવાભાઈ ને ગામના વરિષ્ટ નાગરિક તરીકે મતદાન માટે સન્માન પત્ર આપવા મા આવ્યું હતું તેમજ તાલુકા ના વિવિધ ગામો માં 80 વર્ષથી ઉપરના મતદારોને સન્માનિત પત્ર એનાયત કરીને તેઓનો સન્માન કર્યું હતું.

જેમાં આ અવસર લોકશાહીનો અંતર્ગત 80 વર્ષથી ઉપરના મતદારોને તેઓના ઘરે જઈને તેઓને રૂબરૂ મળી અને તેઓને સન્માનિત પત્ર એનાયત કર્યા હતા

Share This Article