ફતેપુરા ન્યાયમંદિરના કમ્પાઉન્ડમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિત્તે શિબિર યોજાઈ ..

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા કોર્ટના કંપાઉન્ડમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એન્ટી કરપ્શન ડે શિબિર યોજાઈ 

ફતેપુરા ન્યાયમંદિરના કમ્પાઉન્ડમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિત્તે શિબિર યોજાઈ 

ફતેપુરા તા.09

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આજરોજ તારીખ 9 12 2021 ને ગુરૂવારના રોજ ન્યાયમંદિરના ન્યાયમંદિરના પટાંગણમાં ફતેપુરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિત્તે શિબીર યોજાઇ હતી જેમાં આશરે 30 લોકો જોડાયા હતા અને આ શિબિર નો લાભ મેળવેલ હતો ફતેપુરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ આસિસ્ટન્ટ ચિરાગ પારગી. ,વકીલ એમ.એસ.એડ ,વકીલ એલ.જી.નિનામા અને વકિલ એલ.એસ.ગરવાલ સહિત ફતેપુરા તાલુકાના કાનૂની સેવા સત્તા મંડળના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અને ઉપસ્થિત વકીલો દ્વારા એન્ટી કરપ્શન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી

Share This Article