ફતેપુરા આર્ટસ કોલેજમા પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ને ચૂંટણી લક્ષી તાલીમ યોજાઈ..

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા આર્ટસ કોલેજમા પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ને ચૂંટણી લક્ષી તાલીમ યોજાઈ..

ફતેપુરા તા.07

ફતેપુરા આર્ટસ કોલેજમા પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ને ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી હતી.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા માં આવેલ આર્ટસ કોલેજમાં ફતેપુરા તાલુકાની આગામી દિવસોમાં યોજાનાર 34 ગ્રામ પંચાયતો ની આગામી દિવસમાં બેલેટ પેપર દ્વારા યોજાનાર ચૂંટણી સમયે કામગીરી કરનાર સરકારી કર્મચારી એવા પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો ને ફતેપુરા મામલતદાર પી એન પરમાર દ્વારા તાલીમ વર્ગ રાખી તમામ ને ચૂંટણી કામગીરી નીતાલીમ આપવામાં આવી હતી

Share This Article