jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ગરબાડાના રાજકારણમાં મોટો ભૂકંપ: ભાજપે દિગ્ગજનું પત્તું કાપી ‘શિક્ષિત યુવા સિંહ’ને મેદાને ઉતાર્યો!

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના રાજકારણમાં મોટો ભૂકંપ: ભાજપે દિગ્ગજનું પત્તું કાપી ‘શિક્ષિત યુવા સિંહ’ને મેદાને ઉતાર્યો!

ગરબાડા તા. ૧૧

ઝરી-બુઝર્ગ જિલ્લા પંચાયત બેઠક પર અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે મોટો ઉલટફેર કરતા પૂર્વ દિગ્ગજ નેતાની ટિકિટ કાપીને એક એવા યુવા ચહેરા પર દાવ ખેલ્યો છે, જેનાથી વિરોધીઓના છાવણીમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

*’નો રિપીટ થીયરી’નો શંખનાદ: કમલેશ માવી આઉટ, વિજયસિંહ ઇન!*

 

ભાજપે હાઈપ્રોફાઇલ ગણાતી આ બેઠક પર પોતાની ‘નો રિપીટ થીયરી’ અજમાવી છે. પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવીનું પત્તું કાપીને ભાજપે આ વખતે ગરબાડા તાલુકાના સૌથી વધુ શિક્ષિત અને તેજતર્રાર યુવા નેતા વિજયસિંહ અમલીયાર પર ભરોસો મૂક્યો છે.

 

*કેસરીયો માહોલ: શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું*

આજે વિજયસિંહ અમલીયારે મામલતદાર કચેરી ખાતે જઈ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. આ સમયે ગરબાડામાં જાણે કેસરીયો મહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

 

 વિજયસિંહની લોકપ્રિયતા અને તેમની શૈક્ષણિક લાયકાત યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જીતનો સંકલ્પ: ફોર્મ ભર્યા બાદ વિજયસિંહે ભારે આત્મવિશ્વાસ સાથે ‘ઝળહળતી જીત’નો હુંકાર કર્યો હતો.

*કેમ વિજયસિંહ જ ચર્ચામાં છે?*

વિજયસિંહ અમલીયાર માત્ર રાજકારણી નથી, પણ ગરબાડા તાલુકાના સૌથી વધારે ભણેલા-ગણેલા અને શિક્ષિત યુવા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. ભાજપના આ ‘માસ્ટર સ્ટ્રોક’થી હવે આ બેઠક પરના સમીકરણો પુરેપુરા બદલાઈ ગયા છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar