odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ગુલબારમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: યુવા ચહેરા શૈલેષ મંડોડ પર પસંદગીનો કળશ ઢોળાયો.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગુલબારમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: યુવા ચહેરા શૈલેષ મંડોડ પર પસંદગીનો કળશ ઢોળાયો.

ગરબાડા તા. ૯ 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગરબાડા તાલુકાના ગુલબાર ગામે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ગુલબાર બેઠક પરથી ‘નો-રિપીટ’ થિયરી અપનાવી હોય તેમ એક તદ્દન નવા અને ઉત્સાહી ચહેરા શૈલેષ મંડોડને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે.

કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ

શૈલેષ મંડોડના નામની જાહેરાત થતાની સાથે જ ગુલબાર ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કાર્યકરોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડી મોવડી મંડળના આ નિર્ણયને વધાવી લીધો હતો. સ્થાનિકોનું માનવું છે કે નવા ચહેરાને સ્થાન મળતા ગામના વિકાસને એક નવી દિશા મળશે.

“હાઈકમાન્ડે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેને હું એળે નહીં જવા દઉં. ગુલબારની જનતાના આશીર્વાદથી અમે વિજયી બનીશું અને ભાજપના ભરોસા પર ખરા ઉતરીને ગામનો સર્વાંગી વિકાસ કરીશું.” > — શૈલેષ મંડોડ (ભાજપ ઉમેદવાર, ગુલબાર)

વિકાસના મુદ્દે લડાશે ચૂંટણી

ભાજપ દ્વારા શૈલેષ મંડોડ જેવા લોકપ્રિય યુવા ચહેરાને ટિકિટ આપવામાં આવતા હવે રસાકસીભર્યો જંગ જોવા મળશે. શૈલેષ મંડોડે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre