Thursday, 25/12/2025
Dark Mode

સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ*

December 19, 2025
        994
સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ*

રાજેશ વસાવે :- દાહોદ 

*સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ*

દાહોદ તા. ૧૯

સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ*
પ્રાયોજના વહીવટદારશ્રી દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં આદિજાતિના બાળકોની જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્ય કક્ષાના મંત્રીશ્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ*

પ્રાયોજના વહીવટદારશ્રી દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં ૧૭૦૦થી વધુ આદિજાતિના બાળકોએ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડની વિવિધ રમતો, બરછી ફેંક, ચક્ર ફેક, ગોળા ફેંક લાંબી કૂદ, ચેસ, યોગા વગેરે રમતોમાં બાળકોએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ*

આવનાર સમયમાં બાળકો સખત પરિશ્રમ થકી રમત ગમત ક્ષેત્રે ખૂબ જ નામના કેળવે એ માટે પ્રાયોજના વહીવટદારશ્રી, દાહોદની કચેરી તમામ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ*

દાહોદ જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં પ્રથમવાર જિલ્લા કક્ષાના રમતોત્સવનું આયોજન થયું તેમજ આ પ્રકારના રમતોત્સવના કાર્યક્રમ દર વર્ષે યોજાવા જેથી આદિજાતિના બાળકો રમત-ગમતમાં પોતાની આગાવી પ્રતિભા ખીલવી શકે તેવું પ્રાયોજન વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીણા પ્રકાશ મીના દ્વારા જણાવાયુ હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજન વહીવટદારશ્રી દેવેન્દ્રસિંહ મીણા , ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, પ્રાંત અધિકારીશ્રી દાહોદ મિલિંદ દવે, અગ્રણીશ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારીશ્રી કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!