
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરાને પાણી પૂરું પાડતા વડલા વાળા કુવા નુ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ..
દાહોદ તા. ૨૦
ફતેપુરા નગરના વડલા વાળા કુવાનું આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનેશન કરી ચેકિંગ કરાતા પાણી પીવા લાયક હોવાનું સાબિત થયું છે.
આજે તારીખ 29 સપ્ટેમ્બર 2025 ના રોજ ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સુરેશ આમલીયાર અને તાલુકા હેલ્થ સુપર વાઈઝર શંકર પારગી ના માર્ગદર્શન હેઠળ ફતેપુરા નગરમાં આવેલા વડલા વાળા કૂવાનું ક્લોરિનેશન કામગીરી કરવામાં આવી હતી ક્લોરિનેશન કર્યાના 1 કલાક પછી પાણી નું રેસિડ્યુલઅલ ક્લોરિનનેશન ચેક કરતાં પાણી નું રેસિડ્યુલઅલ ક્લોરિનનેશન 0.3PPM રિઝલ્ટ મળેલ છે અને તે પાણી પીવાલાયક છે
આ કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જગોલા ના MPHS MPHW દ્રારા કરવામાં આવી હતી