Wednesday, 15/10/2025
Dark Mode

સંજેલીમાં MGVCL વિજિલેન્સની 4 ટીમ દ્વારા 3 દિવસમાં 66 લાખ.88 હજારની ચોરી ઝડપી.. 2300 કનેક્શન માંથી 404 સર્વે 21જેટલા મિટરો જપ્ત કર્યા. 5 જેટલા ડાયરેક્ટ વીજ ચોરી વાપરતા ઝડપાયા..

September 19, 2025
        434
સંજેલીમાં MGVCL વિજિલેન્સની 4 ટીમ દ્વારા 3 દિવસમાં 66 લાખ.88 હજારની ચોરી ઝડપી..  2300 કનેક્શન માંથી 404 સર્વે 21જેટલા મિટરો જપ્ત કર્યા. 5 જેટલા ડાયરેક્ટ વીજ ચોરી વાપરતા ઝડપાયા..

સંજેલી :- મહેન્દ્ર ચારેલ…

સંજેલીમાં MGVCL વિજિલેન્સની 4 ટીમ દ્વારા 3 દિવસમાં 66 લાખ.88 હજારની ચોરી ઝડપી..

2300 કનેક્શન માંથી 404 સર્વે 21જેટલા મિટરો જપ્ત કર્યા. 5 જેટલા ડાયરેક્ટ વીજ ચોરી વાપરતા ઝડપાયા..

 સંજેલી તા. ૧૯

સંજેલીમાં MGVCL વિજિલેન્સની 4 ટીમ દ્વારા 3 દિવસમાં 66 લાખ.88 હજારની ચોરી ઝડપી.. 2300 કનેક્શન માંથી 404 સર્વે 21જેટલા મિટરો જપ્ત કર્યા. 5 જેટલા ડાયરેક્ટ વીજ ચોરી વાપરતા ઝડપાયા..

એમજીવીસીએલ ના વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વીજ ચોરીને ડામવા માટે ચાર જેટલી ટીમો દ્વારા ઝીણવટ રીતે તપાસ હાથ ધરાતા વીજ ચોરોનો સપાટો બોલાવતી વિજિલન્સ ટિમ.. વીજ આવક અને જાવક વચ્ચે ભારે તફાવત જોવા મળતા અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. અને સંજેલી નગરમાં મોટાભાગે ગ્રાહકો મીટરમાં છેડછાડ કરી અને ડાયરેક્ટ કનેક્શન જોડીને વીજ કનેક્શન બારોબાર ચલાવતા હોવાનું માહિતી ને લઈ સંજેલી નગરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પ્રથમ દિવસે 21 લાખ બીજા દિવસે 18.લાખ 88 હજાર અને ત્રીજા દિવસે 27 લાખ એમ સતત ત્રણ દિવસમાં 66 લાખ 88 હજારની ચોરી પકડી મોટી સફળતા મેળવી..સંજેલીમાં MGVCL વિજિલેન્સની 4 ટીમ દ્વારા 3 દિવસમાં 66 લાખ.88 હજારની ચોરી ઝડપી.. 2300 કનેક્શન માંથી 404 સર્વે 21જેટલા મિટરો જપ્ત કર્યા. 5 જેટલા ડાયરેક્ટ વીજ ચોરી વાપરતા ઝડપાયા..

સંજેલી નગરમાં મોટા પ્રમાણમાં ચોરી થતી હોય તેવાં અનુમાનને લઈ એમજીવીસીએલની વિજિલન્સ ટીમ ત્રણ દિવસથી ધામા નાખી ઘરે ઘરે ફરી ચેકિંગ હાથ ધરાતા 66 લાખ 88 હજારની વીજ ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા નગરમાં ભયનો માહોલ સર્જાયો..

MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ હાલ સંજેલીમાં સતત 3 દિવસથી વીજચોરી કરનારા વિરુદ્ધ મહા અભિયાન હાથ ધર્યું છે.2300 મીટર ધારકોને વીજ ચેક ના થાય ત્યાં સુધી આ મેગા ડ્રાઇવ ચાલશે તેવી વિગત સુત્રો દ્વારા મળી આવી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!